News of Friday, 18th April 2025
સુરત માંડવીમાં મોટા નોગામાં નજીક કાજુ ભરેલો ટેમ્પો પલ્ટી માર્યો: લોકોએ લૂંટ મચાવી
રાહદારીઓ, વાહન ચાલકોએ ત્યાં ઊભા રહીને જ કાજુની જયાફત ઉડાવી

સુરત માંડવીમાં કાજુ ભરેલો ટેમ્પો પલ્ટી માર્યો લોકોએ લૂંટ મચાવી હતી. મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. ટેમ્પો પલ્ટી મારી જતા, તેમા ભરેલા કાજુના કેરેટ રોડ પર પડ્યા હતા. રાહદારીઓ, વાહન ચાલકોએ ત્યાં ઊભા રહીને જ કાજુની જયાફત ઉડાવી હતી. મદદ કરવાની જગ્યાએ લોકોએ કાજુ ખાવાની મઝા લીધી હતી.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
