News of Friday, 18th April 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5300 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 33 યાર્ડના ભાવ
ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 985.55 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 985.55 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5300 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4125 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4921 રૂ., વાવમાં 4880 રૂ., હળવદમાં 4845 રૂ., બાબરામાં 4780 રૂ., ધ્રાંગધ્રામાં 4765 રૂ., ગોંડલમાં 4671 રૂ., રાજકોટમાં 4670 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 985.55 ટન આવક થઇ છે.


(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
