News of Friday, 18th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 1895 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 27 યાર્ડના ભાવ
ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,041.34 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,041.34 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 1895 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1541 રૂ. અને નીચો ભાવ 1390 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1562 રૂ., કડીમાં 1546 રૂ., બાબરામાં 1545 રૂ., જસદણમાં 1540 રૂ., ગોંડલમાં 1531 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,041.34 ટન કપાસની આવક થઇ છે.


(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
