News of Friday, 18th April 2025
ગાંધીનગર ફાયર બ્રિગેડનો જવાન શહીદ

ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાન રણજીત ઠાકોરનું તાજેતરમાં સેક્ટર-૪ ખાતે લાગેલ વિનાશક આગ બુઝાવવા દરમિયાન દાઝી જવાને કારણે સારવાર દરમિયાન અવસાન થયું. આ ઘટનામાં ત્રણ જવાનો દાઝી ગયા હતા.
ઉનાવાના ઠાકોર પરિવારના ત્રણ દીકરાઓમાં સૌથી નાનો પુત્ર રણજીત ફરજ બજાવતા ગંભીર રીતે દાઝી ગયેલ હતો. હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર છતાં તેમને બચાવી શકાયા નહીં. પરિવાર અને ફાયર બ્રિગેડમાં શોકનો માહોલ છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
