<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th April 2025

લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 671 રૂપિયા સુધી બોલાયો: જાણો ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,937.54 ટન ઘઉંની આવક થઇ :કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,937.54 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 671 રૂપિયા બોલાયો હતો. ગોંડલ યાર્ડમાં નીચો ભાવ 491 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ડીસામાં 669 રૂ., ધાનેરામાં 650 રૂ., સિદ્ધપુરમાં 648 રૂ., હિંમતનગરમાં 631 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ ગોંડલમાં 751 રૂ. અને નીચો ભાવ 470 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,937.54 ટન ઘઉંની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)જૂનાગઢ1341.1રાજકોટ1280.1સાબરકાંઠા832.6અમદાવાદ771જામનગર399.9મહેસાણા381.1બનાસકાંઠા218મોરબી161.56ભાવનગર146પાટણ95.39ગાંધીનગર93.2અમરેલી92.31સુરેન્દ્રનગર64.1ખેડા36ગીર સોમનાથ12.68પોરબંદર9કચ્છ3.2સુરત0.3કુલ આવક5,937.54

 

કયા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ492671ડીસા485669ધાનેરા450650સિદ્ધપુર453648હિંમતનગર496631પાલનપુર480627દિયોદર560625થરા(શિહોરી)535615સમી450600ભાવનગર460587વાંકાનેર440579થરા450576તલોદ496570પાંથવાડા485568ખેડબ્રહ્મા495565મહેસાણા468562સાવરકુંડલા480560વિસનગર450560વ્યારા490560કડી484558ભેસાણ400550ચોટીલા470550પાલીતાણા465547બાબરા453537વિસાવદર460536જેતપુર411536હળવદ430532બગસરા500530જસદણ415530રાજકોટ475530જૂનાગઢ440527.2ધોરાજી400526વિરમગામ417519વેરાવળ451515રાપર472512માંગરોળ495510જામનગર480504વડગામ461501કપડવંજ470500ધ્રાંગધ્રા463480ધ્રોલ355478ધારી445477પોરબંદર405457

કયા માર્કેટ યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ470751મહુવા426651રાજકોટ482620સાવરકુંડલા500600જસદણ440558તળાજા392555સાણંદ480551.2દહેગામ495551જેતપુર471546જૂનાગઢ450540માંગરોળ510530કાલાવડ400506પોરબંદર475491

(12:08 AM IST)