<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th April 2025

કંડલા એરપોર્ટ પર મહત્તમ ગરમીનો પારો 43.8 ડિગ્રીએ પહોંચ્યો : રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડીગ્રીએ

અમદાવાદ 42.6 ડીસા 41.6 ગાંધીનગર 41.6 વલ્લભવિદ્યાનગર 40.3 વડોદરા 40.6 સુરત 36.4 ભુજ 41 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આજે શુક્રવાર 18મી એપ્રિલના રોજ સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર નોંધાઈ છે. કંડલા એરપોર્ટ પર મહત્તમ ગરમીનો પારો 43.8 ડિગ્રીએ અટક્યો હતો, તો રાજકોટ શહેર બીજા નંબરનુ સૌથી ગગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં ગરમીનો પારો 42.8 ડીગ્રીએ પહોચ્યો હતો. અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.6 ડિગ્રીએ અટકયો હતો. ગુજરાતના વિવિધ શહેરમાં નોંધાયેલ ગરમીના પ્રમાણ પર કરીએ એક નજર ( તાપમાન ડિગ્રીમાં)

અમદાવાદ 42.6 ડીસા 41.6 ગાંધીનગર 41.6 વલ્લભવિદ્યાનગર 40.3 વડોદરા 40.6 સુરત 36.4 ભુજ 41 નલિયા 36 કંડલા એરપોર્ટ 43.8 ભાવનગર 41.2 દ્વારકા 31.6 ઓખા 32.8 પોરબંદર 35.2 રાજકોટ 42.8 વેરાવળ 31.3 સુરેન્દ્રનગર 42.5 કેશોદ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

(12:19 AM IST)