News of Monday, 21st April 2025
મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં બદલી-બઢતીનો દોરઃ ૭૩ કારકૂનને સિનિયર કલાર્ક બનાવાયા
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ભુજ, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી અપાઈ

ગાંધીનગર તા.૨૧: અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને તેના તાબા હેઠળની કચેરીઓમાં ૭૩ કારકૂનો વર્ગ-૩માં ફરજ બજાવતા કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે સિનિયર ક્લાર્ક તરીકે બઢતીથી નિમણુંક અપાઈ છે
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ભુજ, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી અપાઈ છે
અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને તેના તાબા હેઠળની કચેરીઓમાં ૭૩ કારકુનને સિનિયર ક્લાર્ક તરીકે બઢતીથી નિમણુંક અપાઈ છે.(૨.૯)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
