તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ખાણ-ખનીજના ૩૨ સિનિયર કલાર્કની બદલીના હૂકમો

રાજકોટ તા.૨૧: સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક વંચાણ પત્રને ધ્યાને લઈ, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર હસ્તક સીનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની વહીવટી/સ્વ વિનંતી કારણોસર બદલી કરવા આથી હુકમ કરાયા છે. જેમાં કચ્છ પヘમિના આશિષદાન ગઢવીની વડોદરા, જામનગરના મહિપાલસિંહ ગોહિલની રાજકોટ, કચ્છ પૂર્વના જે.જી. ડાભીની રાજકોટ, દેવભૂમિ દ્વારકાના દીપાબેન જોટાનીયાની જામનગર બદલી કરાઈ છે.(૨.૯)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
