News of Monday, 21st April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 33 યાર્ડના ભાવ
ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 1,513.40 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 1,513.40 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1535 રૂ. અને નીચો ભાવ 1395 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1600 રૂ., ઉનાવામાં 1572 રૂ., અમરેલી 1560 રૂ., વિસનગરમાં 1555 રૂ., ગોંડલમાં 1521 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,513.40 ટન કપાસની આવક થઇ છે.



(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
