<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 33 યાર્ડના ભાવ

ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,025.16 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,025.16 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4011 રૂપિયા બોલાયો હતો. 

 આ ઉપરાંત થરા(શિહોરી)માં 4765 રૂ., હળવદમાં 4750 રૂ., રાધનપુરમાં 4730 રૂ., માંડલમાં 4701 રૂ., ગોંડલમાં 4631 રૂ., રાજકોટમાં 4600 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,025.16 ટન આવક થઇ છે.

(7:41 PM IST)