તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરી

ગાંધીનગર : કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાજભવન પધાર્યા હતા. જ્યાં તેમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભેર આવકાર્યા હતા.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
