News of Monday, 21st April 2025
વલસાડ દરિયા કિનારે 8 કિલો ચરસના જથ્થો ઝડપાયો:ભાગલના નીતિન ટંડેલની ધરપકડ :એક વોન્ટેડ જાહેર
વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસનું સંયુક્ત સફળ ઓપરેશન: વલસાડના હિંગરાજ ગામ ખાતેથી 35 લાખ રૂપિયાનું ચરસનો જથ્થો ઝડપી પાડ્યો

વલસાડના દરિયા કિનારે 8 કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે,અંદાજે 8 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો સીક્સહેહે
મુંબઈ ખાતે આવેલ ચુનાભથી પોલીસે રહીમ શેખ નામના આરોપીને 2 કિલો ચરસ સાથે ઝડપી પાડતા વલસાડ ખાતે તાર આવતા વલસાડ ખાતે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું
દાતી ભાગલ ખાતે રહેતા નીતિન ટંડેલ નામના વ્યકિત ને ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો છે
અંદાજે 8 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
