News of Monday, 21st April 2025
ગાંધીનગરમાં પિતાએ પુત્રની હત્યા કરી કર્યો આપઘાત: બે વર્ષના બાળકની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાધો
પિતા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું :મૃતક યમરાજ બોલાવતા હોવાની વાતો કરતો

ગાંધીનગરમાં પિતાએ પુત્રની હત્યા કરી આપઘાત કર્યો છે. બે વર્ષના બાળકની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાધો છે. સરતાન પારઘીએ પુત્ર પ્રિન્સની હત્યા કરી આપઘાત કર્યો છે. પિતા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. મૃતક યમરાજ બોલાવતા હોવાની વાતો કરતો હતો. દાહોદનો વતની પારઘી પરિવાર ધોળાકુવામાં રહેતો હતો. આ સમગ્ર ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
