તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1601 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 32 યાર્ડના ભાવ
ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,504.59 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,504.59 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1601 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1540 રૂ. અને નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમરેલીમાં 1569 રૂ., વિસનગરમાં 1558 રૂ., બગસરામાં 1551 રૂ., બાબરામાં 1550 રૂ., ઉનાવામાં 1543 રૂ., કડીમાં 1537 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,513.40 ટન કપાસની આવક થઇ છે.


(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
