<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગુજરાત હાઇકોટ દ્વારા 70 જજની બઢતી સાથે બદલી કરાઈ

સિનિયર સિવિલ જજ, ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટને ડિસ્ટ્રીક્ટ જજ તરીકે બઢતી : 50 જ્યુડીશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણુક અપાઈ

અમદાવાદ : ગુજરાત હાઇકોટ દ્વારા 70 જજની કરી બઢતી સાથે બદલી કરાઈ  છે જેમાં સિનિયર સિવિલ જજ, ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટને ડિસ્ટ્રીક્ટ જજ તરીકે બઢતી અપાઈ છે તેમજ  50 જ્યુડીશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણુક અપાઈ છે

 

(9:59 PM IST)