<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજ્યમાં અચાનક પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર પદ પર રહેલા 229 પ્રોફેસરની રાતોરાત બદલી

-શિક્ષણ વિભાગની હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજ ખાતે રહેલા સહપ્રાદ્યાપક વર્ગ 1 ના કુલ 70 પ્રોફેસરોની બદલી કરાઇ

ગાંધીનગર : ગુજરાતમાં અચાનક પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર પદ પર રહેલા 229 પ્રોફેસરની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગની હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજ ખાતે રહેલા સહપ્રાદ્યાપક વર્ગ 1 ના કુલ 70 પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સહપ્રાદ્યાપક વર્ગ 2 ના 4 પ્રોફેસરની બદલી કરી દેવામાં આવી હતી.

 

(12:14 AM IST)