News of Wednesday, 23rd April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા સુધી બોલાયો : જાણો 20 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 580.87 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 580.87 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1040 રૂ. અને નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1316 રૂ., જેતપુરમાં 1261 રૂ., કાલાવડમાં 1195 રૂ., વિસાવદરમાં 1116 રૂ., મોરબીમાં 1108 રૂ., માંગરોળમાં 1080 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 797.43 ટન મગફળીની આવક થઇ છે.


(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
