<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજયમાં ફરી અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ: મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું

બે દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવવાની શક્યતા

અમદાવાદ :રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે અને આગળના દિવસોમાં પણ હજી વધુ ગરમી પડવાની શકયતાઓ રહેલી છે,ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઊંચકાયું છે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા ગરમીનો કરવો પડશે સામનો તો આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(11:31 AM IST)