તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ગુજરાત ટાઇટન્સની ટીમે અનંત અનાદિ વડનગર મ્યુઝિયમની લીધી મુલાકાત

વડનગરઃ આઈપીએલ ગુજરાત ટાઇટન્સની ટીમ વડનગરની મુલાકાત લીધી હતી. ગુજરાતની ટીમને જોઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ટીમના આગમન અંગેની જાણકારી મળતાં જ મોટી સંખ્યામાં લોકો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની બહાર ભેગા થયા હતા. શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને રશીદ ખાન સહિતના ખેલાડીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, ખેલાડીઓએ સ્થાનિક સંસ્કળતિ અને ઐતિહાસિક વારસાને નજીકથી અનુભવ્યું
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
