તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 24th April 2025
SGVP સૂર્યા સ્પોર્ટસએકેડેમી દ્વારા GPL-14 ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ (લેધરબોલ)સમાપન સમારોહ

અમદાવાદ તા.22 SGVP સૂર્યા સ્પોર્ટસએકેડેમી દ્વારાGPL-14 ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ (લેધરબોલ)સમાપન સમારોહ પૂરાણી બાલકૃષ્ણદાસજજી સ્વામીની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી, ચેન્નાઇ ,નોઇડા,રાજસ્થાન અનેગુજરાત (ભાવનગર, રાજકોટ,અમદાવાદ,સુરત વગેરેની36 ટીમોએ ભાગ લીધો હતો.(.જેમાં24ટીમો પ્લેટ ગ્રુપ અને 12ટીમો એલાયટ ગ્રુપ છે.)
જેમાં પ્રખ્યાત IPLઅને રણજજીત ખેલાડીએઓના શાનદાર પ્રદર્શનથી ટુર્નામેન્ટને યાદગાર બનાવી હતી.એમ કૃ.એકેડેમી અમદાવાદેસુપરોનોવા એકેડેમી અમદાવાદનેહરાવીને GPL-14ટ્રોફીજીતી.મેનઓફધ મેચ અઝાઝ કોઠારીયા જાહેર કરવામાંઆવેલ.
વિજેતા ટીમને પૂરાણી બાલકૃષ્ણદાસજજી સ્વામીના હસ્તે 2,50,000 બેલાખ ને પચાસ હજાર રોકડ ઇનામ અનેટ્રોફી અર્પણ કરવામાં આવેલ,જ્યારે રનર્સ ટીમને
1,25,000 એકલાખને પચીસ હજાર રોકડ પુરસ્કાર અનેટ્રોફી અર્પણ કરવામાં આવેલ.તેમજસમર ગજ્જર વિશ્વકર્માને લેધર બોલ કેટેગરીમાંમેનઓફધી સીરીઝમાં 40,000ચાલીસ હજાર પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરવામાંઆવેલ.પ્રેમઠાકોરને અને વેરુ ચૌધરીને શ્રેષ્ઠ બેસ્ટ મેન તરીકે
20,000વીસ હજાર પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ.
આ સમારોહની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીએ સંભાળી હતી.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
