<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

મહેસુલ વિભાગના ત્રણ મામલતદારની બદલીના હુકમ: જુઓ સંપુર્ણ યાદી

જૂનાગઢના પૌલભાઈ ખ્રિસ્તી,દાંતીવાડાના કુ, માધવી પટેલની કડી બદલી. કડીના વિરમભાઇ પટેલની બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર

ગાંધીનગર : મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-૨ સંવર્ગ (પે સ્કેલ- રૂ. ૪૪, ૯૦૦-૧, ૪૨, ૪૦૦, પે મેટ્રિકસના લેવલ-૮)માં ફરજ બજાવતાં નીચે કોલમ (૨)માં દર્શાવેલ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી તેમના નામ સામે કોલમ (૪)માં દર્શાવેલ જગ્યા પર તાત્કાલિક અસરથી નિમણૂંક આપવામાં આવે છે.

(8:05 PM IST)