<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજ્યના 9 ઉપસચિવોની નાયબ સચિવ તરીકે બઢતી અને બદલી, જુઓ લિસ્ટ

હિતેશ ગોહિલની શિક્ષણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં બદલી

ગાંધીનગર : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નાયબ સચિવ અને ઉપ સચિવની બઢતી અને બદલી કરવામાં આવી હોવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એક સચિવ અને 9 ઉપ સચિવની એજ વિભાગમાં સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.

પરિપત્રમાંથી મળતી માહિતી મુજબ હિતેશ ગોહિલની શિક્ષણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે અન્ય 9 ઉપસચિવની સચિવ તરીકે બઢતી કરવામાં આવી છે.

 

(11:13 PM IST)