તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4900 રૂપિયા બોલાયો: જાણો 32 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 32 માર્કેટિંગ યાર્ડમાં કુલ 544.20 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 32 માર્કેટિંગ યાર્ડમાં કુલ 544.20 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4900 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3750 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ધાનેરામાં 4556 રૂ., હળવદમાં 4546 રૂ., રાધનપુરમાં 4540 રૂ., થરાદમાં 4521 રૂ., ભાભરમાં 4500 રૂ., ગોંડલમાં 4461 રૂ., રાજકોટમાં 4390 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 544.20 ટન આવક થઇ છે.


(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
