તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
લોંગટર્મ વિઝા ધરાવતા 438 પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવાયા
સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક હતા. સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા પાકિસ્તાની છે.

અમદાવાદ :ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝા વાળા ગુજરાતમાં કુલ 15 પાકિસ્તાની નાગરિક છે. શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5 , ભરૂચ 8 અને વડોદરામાં 2 હતા. લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક હતા. સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા પાકિસ્તાની છે. આ તમામ પાસે 14 એપ્રિલ થી 28 જૂન સુધીના વિઝા હતા. ભારત સરકારે કરેલ નિર્ણય અનુસાર પાકિસ્તાનથી વિઝા ઉપર ભારત આવેલ તમામે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
