<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પૂર્વ મંત્રી રાઘવજીભાઈ મકવાણાના પુત્રવધૂએ કર્યો આપઘાત :મહુવામાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પૂર્વ મંત્રી મકવાણાના પુત્ર અમિતના પત્ની મુસ્કાન મકવાણાએ સાંજે આપઘાત કર્યો : બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા

અમદાવાદ : રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ મકવાણાના પુત્રવધૂએ આપઘાત કર્યો છે, ભાવનગર જિલ્લાના મહુવા ટાઉનમાં સાંજે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, રાઘવજીભાઈના પુત્ર અમિત સાથે બે વર્ષ પહેલા જ મુસ્કાનનાં લગ્ન થયા હતા, સમીસાંજે મુસ્કાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી છે

(1:42 AM IST)