News of Saturday, 26th April 2025
ઇન્કમટેક્સના અધિકારીઓની બદલીનો ઘાણવો : રાજકોટના 16 સહીત રાજ્યના 330 આવકવેરા વિભાગના અધિકારીઓની ટ્રાન્સફર
રાજકોટના સ્વરૂપ ભટ્ટ,મુકેશ કુમાર સિન્હા. કૌશિક ચૌહાણ સહિત અનેક અધિકારીઓની બદલી કરાઈ

અમદાવાદ : ઇન્કમટેક્સના અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે જેમાં રાજકોટના 16 સહીત રાજ્યના 330 આવકવેરા વિભાગના અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ છે
આ બદલીમાં રાજકોટના સ્વરૂપ ભટ્ટ,મુકેશ કુમાર સિન્હા. કૌશિક ચૌહાણ સહિત અનેક અધિકારીઓની બદલી કરાઈ છે
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
