News of Saturday, 26th April 2025
ભરૂચના પાનોલી GIDC માં સલ્ફર મિલમાં ભયંકર આગ : છ લોકો દાઝ્યા : ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે
સલાફર મિલમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો

ભરૂચનાપાનોલી GIDC માં સલ્ફર મિલમાં ભયંકર આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનામાં છ લોકો દાઝ્યા હોવાની માહિતી મળે છે
આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચ છે અને આગને બુઝાવવા કવાયત હાથ ધરી છે
પાનોલી જીઆઈડીસીમાં સલ્ફર મિલમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
