હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1610 રૂપિયા બોલાયો : જાણો અન્ય 28 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 28 માર્કેટ યાર્ડમાં કુલ 1,440.20 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 28 માર્કેટ યાર્ડમાં કુલ 1,440.20 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1610 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1543 રૂ. અને નીચો ભાવ 1430 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસાવદરમાં 1591 રૂ., બોટાદમાં 1584 રૂ., કાલાવડમાં 1580 રૂ., ઉનાવામાં 1567 રૂ., અમરેલીમાં 1561 રૂ., ગોંડલમાં 1551 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,440.20 ટન કપાસની આવક થઇ છે.


(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
