તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1381 રૂપિયા સુધી બોલાયો : જાણો 22 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 549.24 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 549.24 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1381 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1045 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1369 રૂ., સોનગઢમાં 1360 રૂ., કાલાવડમાં 1260 રૂ., વિસાવદરમાં 1086 રૂ., જેતપુરમાં 1061 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 549.24 ટન મગફળીની આવક થઇ છે.


(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
