તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
બનાસકાંઠાના અમીરગઢ નજીક માવલ ચોકી પાસે પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત : એક વ્યક્તિનું મોત : 9 લોકો ઘાયલ
મહેસાણાના વ્યક્તિઓ રાજસ્થાન લગ્નમા જતા હતા ત્યારે અમીરગઢ નજીક માવલ ચોકી પાસે અકસ્માત સર્જાયો: ટ્રકે જીપને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત થયો

બનાસકાંઠાના અમીરગઢ નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત 1 નું મો થયું છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. મહેસાણાના વ્યક્તિઓ રાજસ્થાન લગ્નમા જતા હતા. અમીરગઢ નજીક માવલ ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને આબુરોડ હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. ટ્રકે જીપને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત થયો હતો. પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
