News of Thursday, 1st May 2025
દિવ્યાંગો માટે રોજગાર તાલીમ કેન્દ્રનું ભૂમિપૂજનઃ નરહરિ અમીનની હાજરી

અમદાવાદઃ ગુજરાત એસોસિએશન ઓફ ધી ડીફ દ્વારા રાણીપ વિસ્તારમાં વોકેશનલ સેન્ટરના ભૂમિપૂજનનો કાર્યક્રમ નરહરિ અમીન (સાંસદ, રાજ્યસભા)નાં મુખ્યમહેમાન પદે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યોશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ભગત અને ગુજરાત એસોસીએશન ઓફ ધી ડીફનાં પ્રેસીડેન્ટ શ્રી જી.એન.મુનશી, મહામંત્રી શ્રી પ્રકાશ રસાણીયા, એડવાઈઝર શ્રી ઉમાકાન્ત રાય અને પાટિદાર પરિવાર ટ્રસ્ટનાં મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને ગુજરાત એસોસીએશન ઓફ ધી ડીફનાં હોદે્દારો અને દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
