<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભારતના પરિપ્રક્ષ્યમાં ના વિષય પર કેન્‍યા ખાતે પ્રેઝન્‍ટેશનનું આયોજન

ટેક્‍સેશન, રેગ્‍યુલેસન્‍સ, અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બદલતા

અમદાવાદઃ નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન  એનઆરઆઇને કોઈપણ જાતના નાણાંકીય વ્‍યવહારો કરતા પહેલા માર્ગદર્શન મેળવવું જરૂરી છે જેવા કે બેન્‍કિંગના વ્‍યવહારો જેમાં એનઆરઆઇ કયાં પ્રકારના બેંક એકાઉન્‍ટ ખોલાવી શકે, કયાં પ્રકારના રોકાણ કરી શકે, રોકાણ પર મળતા વળતર પર ટેકસની જવાબદારી તેમજ ભારતની આવક વિદેશના કાયદા અંતર્ગત કઈ રીતે દર્શાવવી, નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયનની ભારતમાં થતી વિવિધ આવકો પર ટેક્‍સનિ શું જવાબદારી ઉપસ્‍થિત થતી હોય, ભારતમાં રહેલ સ્‍થાવર મિલકતો ના વેચાણ માટે કયાં પ્રકારની કાર્યવાહી કરવી પડે,  ભારત માં રહેલ મિલકતોનું વિલ બનાવવું જેવા અનેક વિવિધ પ્રશ્‍નોના નિરાકરણ માટે કેન્‍યા માં રહેતા નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન માટે આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. દ્વારા ટેક્‍સેશન, રેગ્‍યુલેન્‍સ, અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બદલતા ભારતના પરિપ્રેક્ષ્યમાંના વિષય પર પ્રેઝન્‍ટેશનનું આયોજન જાણીતા ટેક્‍સ એન્‍ડ ફાઈનાન્‍સીઅલ કન્‍સલ્‍ટન્‍ટ અને આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. એમ. ડી. અને સી. ઈ. ઓ. શ્રી દક્ષેશભાઈ કોઠારી તથા સી.એ. સી.એફ.પી રાજીત દક્ષેશભાઈ કોઠારી નું પાવર પોઈન્‍ટ પે્રઝન્‍ટેશનનું તા. ૦૬ ના રોજ મોમ્‍બાસા અને તા. ૦૮ના રોજ નાઇરોબી કેન્‍યા, ખાતે આયોજન કરવામાં આવેલ છે

(4:30 PM IST)