News of Saturday, 3rd May 2025
સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરની 824 પોસ્ટ માટે ભરતીની જાહેરાતની તૈયારી
ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર આજ રાત સુધીમાં અથવા સોમવાર સુધીમાં જાહેરાત મુકાય તેવી શકયતા

અમદાવાદ :સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આજ અથવા સોમવાર સુધીમાં મોટા સમાચાર મળી શકે છે
જાણવા મળ્યા મુજબ સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરની 824 પોસ્ટ માટે ભરતીની જાહેરાત થવાની તૈયારી થઇ રહી છે
આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર આજ રાત સુધીમાં અથવા સોમવાર સુધીમાં જાહેરાત મુકાય તેવી શકયતા છે
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
