News of Sunday, 4th May 2025
ગુજરાત વિકાસ સેવાના વર્ગ-૨ નાં 46 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી : જુઓ સંપૂર્ણ લિસ્ટ
અધિકારીઓને તેમની નવી જગ્યાએ અપાઈ નિમણૂંક

ગાંધીનગર : ગુજરાત વિકાસ સેવાના વર્ગ-૨નાં 46 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલ નવી જગ્યાએ નિમણૂંક અપાઈ છે, જે નીચે આપેલ લિસ્ટમાં દર્શાવાય છે.

(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
