<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો

247 વિદ્યાર્થીઓએ A - 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો:ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1672 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ પ્રાપ્ત થયા

અમદાવાદ : ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું હતું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું હતું 

આજે ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું હતું. ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો હતો. 247 વિદ્યાર્થીઓએ A - 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1672 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ પ્રાપ્ત થયા હતા જ્યારે જ્યારે A - 2 ગ્રેડ મેળવનારા 6669 વિધાર્થીઓ નોંધાયા હતા

(1:03 PM IST)