News of Monday, 5th May 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1391 રૂપિયા બોલાયો : જાણો 24 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 566.62 ટન મગફળીની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 566.62 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1391 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1043 રૂ. અને નીચો ભાવ 870 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1365 રૂ., સોનગઢમાં 1360 રૂ., ભાવનગરમાં 1289 રુ., તળાજામાં 1281 રૂ., મહુવામાં 1222 રૂ., વિસાવદરમાં 1141 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 566.62 ટન મગફળીની આવક થઇ છે.


(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
