<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વડોદરામાં 110 કીમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો પવન નંદેસરીમાં હાઇટેન્શન વીજપોલ ઉખડી જતા અંધારપટ

નંદેસરી વિસ્તારમાં વાવાઝોડાએ હાઇટેન્શન વીજપોલ ઉખેડી ફેંક્યો: અડધા વડોદરામાં વીજળી ગૂલ

વડોદરામાં 110 કીમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુંકાયો હતો , નંદેસરી વિસ્તારમાં વાવાઝોડાએ હાઇટેન્શન વીજપોલ ઉખેડી ફેંક્યો હતો આ હાઇટેન્સન વીજપોલ પડતાં અડધા વડોદરામાં અંધારપટ છવાયો હતો

વડોદરામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. વિઝિબિલિટિ ઘટતાં વાહન ચાલકો અટવાયા હતાં. કોર્પોરેશનના મેયર ગેટ પાસે એક વૃક્ષ ધરાશાયી થયું છે. ઓફિસથી છૂટી ઘરે જનાર કર્મચારીઓ ઝાડ પડતા અટવાયા હતાં. 

 

 

(10:26 PM IST)