News of Wednesday, 7th May 2025
સેનાને અભિનંદન.. શંખનાદ કરી એરસ્ટ્રાઇકને વધાવતા દિલીપ સંઘાણી

રાજકોટ તા.૭: ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી અડાઓ પર એરસ્ટ્રાઇક કરી ખાત્મો બોલાવ્યાની ઘટનાને ઇફકોના ચેરમેન અને રાજયના પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ વધાવીને ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હીના ઇફકોના વિશ્રામગૃહ ખાતે શંખ વગાડયો હતો. શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેનાની ત્રણેય પાંખોને આતંકવાદ સામે લડવા છુટ્ટો દોર આપ્યો હતો. ભારતીય સેનાએ અદભુત શોર્ય બતાવી દેશનું ગોૈરવ વધાર્યું છે. હું સૈનિકોને マદયપૂર્વક અભિનંદન આપુ છુ ભારત માતા કી જય....
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
