News of Friday, 9th May 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

ગાંધીનગર : ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની સ્થિતિમાં સરહદે ઉદ્ભવેલી પ્રવર્તમાન પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચશે. જ્યાં તેઓ જિલ્લાના વહીવટી વડા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
