<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં જોડાતા 500 ઉપરાંત બાળકો અને બાલિકાઓ

અમદાવાદ તા.7 શાસ્ત્રી  માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છભૂજ,વલસાડ વગેરે શહેરોમાંથીતેમજ  ઉના નાઘેર વિસ્તાર,ખાખરિયાવિસ્તાર વગેરે સ્થોનોમાંથી 500 ઉપરાત બાળકો અને બાલિકાઓ જોડાયા છે.શિબિરમાં બાળકોને સંસ્કાર સભર શિક્ષણ આપવામા આવે છે. શિબિરના પ્રથમ દિવસે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તમામ શિબિરાર્થી બાળકોને કપાલે ચાંદલો કરી આશિર્વાદ સાથે સ્વાગત કર્યુ હતું.------કનુભગત

(1:08 PM IST)