News of Friday, 9th May 2025
SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં 200 ઉપરાંત બાલિકાઓ પણ જોડાયા

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ છારોડીમાં ચાલતી બાલ શિબિરમાં મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છભૂજ,વલસાડ વગેરે શહેરોમાંથીતેમજ ઉના નાઘેર વિસ્તાર,ખાખરિયાવિસ્તાર વગેરે સ્થોનોમાંથી 500 ઉપરાત બાળકો જોડાયા છે સાથે સાથે 200 ઉપરાંત બાલિકાઓ પણ જોડાઇ છે.બાલિકોઓનું સંચાલન સાંખ્યયોગી બહેનો સંભાળી રહી છે. શિબિરમાં બાલિકાઓને સંસ્કાર સભર શિક્ષણસાંખ્યયોગી બહેનો આપી રહયા છે.---------------કનુભગત
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
