<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

બપોર બાદ કે સાંજે રાજકોટનો અમુક ભાગ જામનગર તથા અમરેલી-ગાંધીધામ-હિંમતનગરમાં થન્‍ડર સ્‍ટોર્મ થશે

રાજકોટ, તા. ૯: આજે બપોર બાદ સાંજે અને રાત્રે તસ્‍વીરમાં દર્શાવેલ વિસ્‍તારોમાં થન્‍ડર સ્‍ટોર્મ બનવાની વધુ શકયતા ..આ સિવાય પણ રાજ્‍યના અલગ અલગ છૂટા છવાયા વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં પડી શકે. તીવ્ર થન્‍ડર સ્‍ટોર્મ થાય ત્‍યાં એક થી બે ઇંચ કે એકલ દોકલ સ્‍થળે તેથી વધુ વરસાદ પણ શકય. સૌરાષ્‍ટ્ર અને ઉતર ગુજરાતના રાજસ્‍થાન લાગુ બોર્ડર વિસ્‍તારમાં આવી શકયતા વધુ રહેશે.(વેધર બાય ગૌરવ રાણીંગા)

(4:12 PM IST)