News of Friday, 9th May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા સુધી બોલાયો: જાણો 15 યાર્ડમાં શું રહયૉ હતો ભાવ
ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 151.91 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 151.91 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2600 રૂ. અને નીચો ભાવ 1 હજાર રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 2200 રૂ., અમદાવાદમાં 2 હજાર રૂ., અંકલેશ્વરમાં 1800 રૂ., ભરૂચમાં 1700 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 151.91 ટન લીંબુની આવક થઇ છે.


(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
