News of Friday, 9th May 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1411 રૂપિયા સુધી બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યો ભાવ
ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 139.99 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 139.99 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1411 રૂપિયા બોલાયો હતો. ગોંડલમાં કપાસનો નીચો ભાવ 751 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1370 રૂ., વિસાવદરમાં 1296 રૂ., જેતપુરમાં 1286 રુ., કાલાવડમાં 1250 રૂ., ભાવનગરમાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 139.99 ટન મગફળીની આવક થઇ છે.


(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
