તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 12th May 2025
મીનાબેન ચગે સ્વ.હેમાબેનને શ્રધ્ધાંજલી અર્પી

જુનાગઢઃ અકિલા પરિવારના મોટાબેન અને મહિલા ક્રાંતિના તંત્રી તથા જુનાગઢના મહિલા અગ્રણી મીનાબેન હરીશભાઇ ચગે હેમાબેન આચાર્યને શ્રધ્ધાંજલી અર્પી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
