<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

હેમાબેન-સૂર્યકાંતભાઇ આચાર્યને નરેન્‍દ્રભાઇ સહિતના નેતાઓ સાથે પારિવારિક નાતો હતો

 

જુનાગઢ : સ્‍વ. હેમાબેન અને સ્‍વ. સૂર્યકાંતભાઇ આચાર્યને અટલ બિહારી વાજપેયી નરેન્‍દ્રભાઇ મોદી, એલ. કે. અડવાણી, કેશુભાઇ પટેલ સી.આર. પાટીલ, રામભાઇ મોકરીયા સહિતના સાથે પારિવારિક નાતો હતો જેની તસ્‍વીરી યાદગીરી (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:18 PM IST)