તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th May 2025
સાંજે પ્રાર્થનાસભામાં પૂ.રમેશભાઇ ઓઝા- વિજયભાઇ રૂપાણી, પરષોતમભાઇ રૂપાલા સહિતનાં શ્રધ્ધાંજલી અર્પશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૨: જુના જનસંઘી અને પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યનું ગઇકાલે નિધન થયું છે. આજે સાંજે ૪ થી ૬ ભુતનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલ ખાતે તેમની પ્રાર્થનાસભા યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પુરૂષોતમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કરશે
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
