તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 12th May 2025
નરેન્દ્રભાઇ મોદીઍ ટેલીફોનીક શ્રધ્ધાંજલી અર્પી

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩ઃ શ્રી હેમાબેન આચાર્યના અવસાન જાણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વર્ગસ્થ સુર્યકાંતભાઇ આચાર્યના પુત્ર ધ્રુવભાઇ સાથે ટેલીફોનીક દુઃખ વ્યકત કરેલ હતું અને વડાપ્રધાન શ્રી સુર્યકાંતભાઇ આચાર્ય સાથે વર્ષોથી સંબંધ રહયા હતા અને વર્ષમાં બે-ત્રણ વાર ટેલીફોનીક સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય સાથે તબિયતની કાળજી અને સમાચાર લેતા હતા.
સ્વર્ગસ્થ સુર્યકાંતભાઇ આચાર્ય તેમજ સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય પરિવાર સાથે ગણાત્રા પરિવારને વર્ષોથી નાતો હતો તે તેઅોઍ જાળવી રાખેલ હતો અને આજે ગણાત્રા પરિવાર, અકિલા પરિવારે દુઃખ વ્યકત કરે છે. (૪.૧૯)
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
