News of Wednesday, 14th May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમા 370 રૂપિયા બોલાયો : જાણો 17 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 2,204.85 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 2,204.85 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમા 370 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 270 રૂ. અને નીચો ભાવ 50 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 360 રૂ., બીલીમોરામાં 340 રૂ., અમદાવાદમાં 300 રૂ., કપડવંજમાં 280 રૂ., ગોંડલમાં 231 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,204.85 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ870.1સુરત460ભાવનગર340.65રાજકોટ211આણંદ96.5મહેસાણા71.9દાહોદ61.2પોરબંદર40.8ખેડા17.8મોરબી17.5વડોદરા9.8નવસારી7.6કુલ આવક2,204.85
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમહુવા37370ખંભાત200360નડિયાદ300360સુરત100360બીલીમોરા160340અમદાવાદ160300દાહોદ120300મોરબી100300પાદરા200300પોરબંદર200300કપડવંજ120280મહેસાણા60280રાજકોટ50270આણંદ200250ગોંડલ26231જૂનાગઢ80215ભાવનગર86201
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
