News of Wednesday, 14th May 2025
SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા 31-5 -25 સુધી સંસ્કાર સભર સમરકેમ્પ

અમદાવાદા તા.14શાસ્ત્રી માદધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને હેમલભાઇ પંડ્યાના સહકારથી SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા
તા,5-5-25થી 31-5 -25 સુધી સંસ્કાર સભર સમરકેમ્પનું આયોજન કરવામાઆવેલ છે. જેમા બાળકોનેતમામ જાતની રમતો જેવી કે ક્રિકેટ,ફુટબોલ,બાસ્કેટ બોલ બેડમિન્ટન,લોન ટેનિસ,ટેબલ ટનિસ,સ્કેટીંગ,નૃત્ય.સ્વીમીંગ વગેરે શીખવાડવામાં આવી રહેલ છે. : કનુભગત
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
